February 23, 2024

SVGRYB દ્વારા ગૂહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ નિમિત્તે બાળકોને ફુડ પેકેટ વિતરણ કરી ઉજવવામાં આવ્યો.

SVGRYB દ્વારા ગૂહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ નિમિત્તે બાળકોને ફુડ પેકેટ વિતરણ કરી ઉજવવામાં આવ્યો.
Views: 2125
0 0
Spread the love

Share with:

Read Time:35 Second

SVGRYB દ્વારા ગૂહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ નિમિત્તે બાળકોને ફુડ પેકેટ વિતરણ કરી ઉજવવામાં આવ્યો.

આજ રોજ ઉના અને ગીર ગઢડા દ્વારા આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ના જન્મદિવસે ગરીબો ને ત્યાં મમરા ના લાડુ અને ચીકી નું વિતરણ કરી ને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ આયોજન દરમિયાન ઉના ના સંયોજક દીપકભાઈ બારડ, ઋષિરાજભાઈ રાઠોડ,જયદીપભાઈ બારડ, મોહનભાઈ દમણિયા,હાર્દિકભાઈ પાનસુરીયા, ધ્રુવિલભાઈ સાવલિયા ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ કર્યો.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:

About Author