October 1, 2022

NEET-PGની પરીક્ષા 4 મહીના માટે સ્થગિત, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ પર મુકવામાં આવશે: PMO

NEET-PGની પરીક્ષા 4 મહીના માટે સ્થગિત, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ પર મુકવામાં આવશે: PMO
Views: 192
0 0

Share with:


Read Time:31 Second

કોરોના વાયરસના વધતા ખતરાને લઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોવિડ 19 સામે લડવા માટે ડૉક્ટરોની ઉપલબ્ધતાને વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. તે મુજબ NEET-PG પરીક્ષા ચાર મહિના સુધી સ્થગિત કરવા કહેવામાં આવ્યું છે. 

તેમજ MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ પર મુકવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

NEET-PGની પરીક્ષા 4 મહીના માટે સ્થગિત, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ પર મુકવામાં આવશે: PMO

About Post Author

Bharat Shingad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: