September 30, 2022

A. C.ગૃપ આયોજિત ગણપતિ ઉત્સવમા મહા આરતી આયોજન કરાયું.

A. C.ગૃપ આયોજિત ગણપતિ ઉત્સવમા મહા આરતી આયોજન કરાયું.
Views: 462
2 0

Share with:


Read Time:31 Second

A. C.ગૃપ આયોજિત ગણપતિ ઉત્સવમા મહા આરતી આયોજન કરાયું.

આજરોજ A. C.ગૃપ આયોજિત ગણપતિ ઉત્સવ મા સાંજે મહાઆરતી મા ઉના ના PI સાહેબ શ્રી એમ.યુ.મસી સાહેબ હાજર રહી મહાઆરતી નો લાભ લીધો હતો.જેમા મુકતાબેન બાંભણીયા, દિપાબેન બાંભણીયા , મનોજભાઈ બાંભણીયા ,મહેકભાઈ બાંભણીયા તેમજ A.C.ગૃપ ના તમામ સભ્યો , કોળીસેના ના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: