Views: 18
0
0
ઉના શહેરમાંથી પસાર થતાં ટોકતે વાવાઝોડાની અસરની શરૂવાત દેખાવા લાગી 60 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોના ઘરના પતરા અને નળિયાં ઉડવા લાગ્યા જયારે મુખ્ય વાવાઝોડું હજુ રાત્રે ચાલુ થશે ત્યારે શું થશે એવું લોકો વિચારી રહ્યા છે
Read Time:23 Second

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ