Views: 919
0
0
Read Time:43 Second
તાલુકા હેલ્થ ઓફિસ ઉનાને નગરપાલિકા ઉના તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ઉના આયોજિત વેકિસનેશન મેગા કેમ્પ….
૭૫, વર્ષના “આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫, જુલાઈ થી ૩૧, સપ્ટેમ્બર સુધી ૧૮, થી ૫૯ વર્ષના વયના જૂથના ઓને તદ્દન ફ્રી સરકાર દ્વારા બુસ્ટર ડોઝ નો મેગા કેમ્પ ઉના ના રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે તારીખ ૧૧/૦૯/૨૦૨૦ ને રવિવારે સવારે ૯/૩૦ રાખેલ છે.

Average Rating
More Stories
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગીર સોમનાથ ઉના નગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરાઇ
ઉનાના નવનિયુક્ત ધારાસભ્ય કે.સી.રાઠોડ દ્વારા 20 કરોડના ખર્ચે રોડ નિર્માણ:ડબલ એન્જિન સરકારમાં વિકાસનું સૂત્ર સાકાર
SVGRYB દ્વારા ગૂહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ નિમિત્તે બાળકોને ફુડ પેકેટ વિતરણ કરી ઉજવવામાં આવ્યો.