January 29, 2022

ઉના યુવા ભાજપ દ્વારા યુવા મિત્ર મહાસંપર્ક અભિયાન શરૂ

ઉના યુવા ભાજપ દ્વારા યુવા મિત્ર મહાસંપર્ક અભિયાન  શરૂ

Share with:

ઉના યુવા ભાજપ દ્વારા યુવા મિત્ર મહાસંપર્ક અભિયાન  શરૂ

આજ રોજ શહેર યુવા ભાજપ દ્વારા “મહાસંપર્ક ” અભિયાન અંતર્ગત ૯૩-ઉના શહેરના વોર્ડનં-૩ માં સ્થાનિક યુવાનો ને યુવા મિત્રો બનાવી પાર્ટીની યોજનાઓ વિષે માહિતીગાર કર્યા સાથે રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડી મિસકોલ સાથે BJYM GUJRAT

જેમાં શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી વિનોદભાઈ બાંભણીયા, મહમંત્રીશ્રી કિરીટભાઈ વાજા,ભોનેશભાઈ પેશવાની,હિરેનભાઈ સોલંકી,લાલજીભાઈ પરમાર,કિશનભાઈ મકવાણા,અરુણભાઈ સહિત બહોળી સંખ્યામાં યુવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

Share with: