January 29, 2022

ઉના તાલુકાના નાળિયામાંડવી ગામે આજે મતદાતાઓએ મતદાન કરીને લોકશાહી ને ઉજાગર કરતું જોવા મળ્યું

ઉના તાલુકાના નાળિયામાંડવી ગામે આજે મતદાતાઓએ મતદાન કરીને લોકશાહી ને ઉજાગર કરતું જોવા મળ્યું

Share with:


ઉના તાલુકાના નાળિયામાંડવી ગામે આજે મતદાતાઓએ મતદાન કરીને લોકશાહી ને ઉજાગર કરતું જોવા મળ્યું

તાલુકાના નલિયા માંડવી ગામે આજે બોડી સંખ્યામાં મતદાન કરવા ગ્રામવાસીઓ ઉપડ્યા

ઉના તાલુકામાં આજે ગ્રામ પંચાયત
ચૂંટણી અંતિમ દિવસ અને આજે ૧૯ તારીખે મતદાતાઓ પોતાનું મતદાન કરશે અને લોકશાહી બચાવવા દેશને સમર્પિત કરશે ત્યારે તાલુકાના નાળિયામાંડવી ગામે આજે ૧૨૦૦ કરતા વધુ મતદાતાઓ મતદાન કરશે અને ત્યારે આજે સમગ્ર તાલુકામાં પોલીસ બંદોબસ્ત અને માશ થતા સેનેટ રાઈઝર કરીને મતદાન બૂથના અંદર જઈને મતદાતા બેલેટ પેપરથી મતદાન કરશે અને જ્યારે ભૂતકાળમાં પણ જૂની પદ્ધતિથી મતદાન થાય છે તે પદ્ધતિથી અને તે બેલેટ પેપરથી થાય છે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે મતદાતાઓ ને રીઝવવા અનેકો પ્રયાસો કરવામાં આવતા હોય છે પણ ગ્રામ વિસ્તારમાં વિકાસ કઈ રીતે થાય આપણું ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય અને સમગ્ર ગુજરાતમાં આપણું ગામ ને પુરસ્કાર મળે તેવી આશા અને અપેક્ષા ગ્રામવાસીઓ રાખતા હોય છે જે પણ સરપંચો જીતીને આવે છે તે માત્ર ગામનું હિત કરે તેવી આશા અને અપેક્ષા ગ્રામવાસીઓ રાખતા હોય છે જ્યારે આજે 19 તારીખે રવિવારે સમગ્ર તાલુકામાં ગ્રામવિસ્તારોમાં મતદાતા નો પૂરો ઉપયોગ કરે તેવી અપીલ સામાજિક કાર્યકર રફિકભાઈ સુમરા દ્વારા કરવામાં આવી છે

રિપોર્ટર ;- અબ્દુલ પઠાણ ઉના ગીર સોમનાથ

Share with: