January 29, 2022

ઉનામાં ચુંટણી પરીણામ પેહલા બજારમાં જામ્યો ખુટિયા જંગ

ઉનામાં ચુંટણી પરીણામ પેહલા બજારમાં જામ્યો ખુટિયા જંગ

Share with:


ઉનામાં ચુંટણી પરીણામ પેહલા બજારમાં જામ્યો ખુટિયા જંગ

ઉના શહેર ના ટાવર ચોક શાક માર્કેટ વિસ્તારમાં બે ખુટિયા સામસામે આવી જતા આજે ભરચક ટ્રાફિક વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી ખુટિયા ની લડાયમાં રોડ પર શાકભાજી તેમજ લારીઓને ખુબજ નુકશાન પહોંચ્યું,જ્યારે સદનસીબે સવારના સમય હોવાથી વિદ્યાર્થીઓ પણ ડર ના મારે જેમતેમ જીવ બચાવવા દુકાનોમાં ઘુસી ગયા હતા

જેને કારણે જાનહાનિ ટળી હતી ત્યારે આવા બેફામ બનેલા ખૂટને પકડી તંત્ર યોગ્ય જગ્યા પર મુકવા લોકમાંગ ઉઠી છે

Share with: