February 23, 2024

૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક કર્યુ મતદાન

<strong>૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક કર્યુ મતદાન</strong>
Views: 287
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 9 Second

ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીનો સ્તંભ વધુને વધુ મજબૂત બને તે માટે ૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક મતદાન કર્યું હતું. જિલ્લાના તાલાલા ખાતે ચંદુલાલભાઈ જોશી (ઉ.વ.૮૩) અને દિનકરરાય.બી.ભટ્ટ (ઉ.વ.૮૪) એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વયોવૃદ્ધ મતદારો માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી કરાયેલી સહાયકો ઉપરાંતની તમામ વ્યવસ્થાઓ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

<strong>૮૦+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક કર્યુ મતદાન</strong>

વયોવૃદ્ધ મતદાર ચંદુલાલભાઈ જોશીએ ચૂંટણીને લોકશાહીનો અમૂલ્ય અવસર ગણાવી ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નિષ્ઠાપૂર્વક સહાયક તરીકેની કામગીરી કરતા કર્મચારીઓનો પણ આભાર માની સમગ્ર ચૂંટણીપ્રક્રિયાનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટે ચૂંટણીતંત્રના કાર્યને પણ બીરદાવ્યું હતું.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author