February 23, 2024

૩૬ મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક

૩૬ મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક
Views: 1298
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 36 Second

પુરુષોની આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક માં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ખેલાડીઓ નો દબદબો સુવર્ણ અને રજત ચંદ્રક જીતી લીધા
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ગુજરાતે પ્રથમવાર યોજેલી ૩૬ મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક ની સ્પર્ધાઓ હાલમાં ચાલી રહી છે.
આજે સવારના પ્રથમ સત્રમાં પુરુષોની આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક (વ્યક્તિગત) ની ઓલ રાઉન્ડ અંતિમ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં સર્વીસિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડની ટીમે શાનદાર દેખાવ કર્યો હતો.

૩૬ મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક

આ ટીમના ગૌરવ કુમાર ૭૭.૧૩૫ ના અંક સાથે પ્રથમ અને દેબાંગ ડે ૭૬.૪૩૨ ના અંક સાથે બીજા સ્થાને વિજેતા થયા હતા.જ્યારે ઉત્તર પ્રદેશની ટીમના સિદ્ધાર્થ વર્મા તૃતીય સ્થાને વિજેતા થયાં હતા.

વિજેતાઓને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ તથા તેમની સાથે જીમ્નાસ્ટીક ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ઉપાધ્યક્ષ શ્રી સી.પ્રભાકર અને વડોદરા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધ્યક્ષ શ્રી અતુલ પટેલે ચંદ્રકોથી વિભૂષિત કર્યા હતા.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author