May 19, 2022

સ્વ.શ્રી વિમલભાઈ રાજુભાઈ ચૌહાણ ના સ્મરણાર્થે સડ્ડા-અડ્ડા ગ્રુપ આયોજિત ઓપન હિન્દુ ટુર્નામેન્ટ યોજાયો

સ્વ.શ્રી વિમલભાઈ રાજુભાઈ ચૌહાણ ના સ્મરણાર્થે સડ્ડા-અડ્ડા ગ્રુપ આયોજિત ઓપન હિન્દુ ટુર્નામેન્ટ યોજાયો
Views: 3178
1 0

Share with:


Read Time:1 Minute, 15 Second

ઉના શહેર ના શાહ એચ. ડી. હાઇસ્કુલ ના ગ્રાઉન્ડ માં સ્વ.શ્રી વિમલભાઈ રાજુભાઈ ચૌહાણ ના સ્મરણાર્થે સડ્ડા-અડ્ડા ગ્રુપ આયોજિત ઓપન હિન્દુ ટુર્નામેન્ટ નગરપાલિકા સભ્ય શ્રી અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા ના સહયોગથી તા.15/04/2022 થી 17/04/2022 એમ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવેલું હતું જેમાં કુલ 22 ટીમો એ ભાગ લીધેલ હતો

અને આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન માજી ધારાસભ્ય શ્રી કાળુભાઇ ચનાભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવેલ હતું આ ટુર્નામેન્ટમાં ઉના શહેર ની લક્ષ્મણવવાડી-11 ટીમ અને કલ્પનાબાર-11 દિવ ફાઈનલ માં પહોંચી હતી જેમાં લક્ષ્મણવાડી-11 ઉના વિજેતા બની હતી આ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા માટે સંપૂર્ણ લાઈવ પ્રસારણ youtube પર અંબિકા વિડિયો ફિલ્મ્સ ની ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો
.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


You may have missed