September 30, 2022

સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઘ્વારા રંગોલી સ્પર્ઘાનુ આયોજન

સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઘ્વારા  રંગોલી સ્પર્ઘાનુ આયોજન
Views: 1083
2 0

Share with:


Read Time:1 Minute, 51 Second

સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઘ્વારા  રંગોલી સ્પર્ઘાનુ આયોજન

આજે દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાચકવડ પ્રાથમિક સ્કૂલમાં રંગોળી સ્પર્ધા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યુ હતુ જેમાં ૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી અને ખુબ સરસ રંગોળીઓ દોરવામાં આવી હતી.જેમા
વિદ્યાર્થીઓની સરસ રંગોળી દોરી છે તેમને એક થી ત્રણ વિદ્યાર્થી ને સ્કૂલ દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ અને મોદી સાહેબ ના મન કી બાત નો પોગ્રામ દેખાડવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ. નગર સંયોજક દિપક સોલંકી જયદીપ બારડ અને સાગર જેઠવા હાજર રહ્યા હતા

सबके प्रिय, वैश्विक नेता यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी को जन्मदिवस पर हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।

राष्ट्रसेवा और गरीब कल्याण के प्रति समर्पित आपका संघर्षमय जीवन हम सभी के लिए असीम प्रेरणा का स्रोत है।

आपके नेतृत्व में उभरते नए भारतवर्ष ने संपूर्ण जगत में एक मजबूत, सुरक्षित और विश्वसनीय राष्ट्र के रूप में अपनी पहचान बनाई है।

मैं देश के करोड़ों लोगों के साथ आपके उत्तम स्वास्थ्य और सुदीर्घ जीवन की कामना करता हूँ।

HBDModijiSvgryb #Globalleader

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: