October 1, 2022

સ્મૃતિદિવસ મશાલ રેલી આયોજન વિશે પૂર્વધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સ્મૃતિદિવસ મશાલ રેલી આયોજન વિશે પૂર્વધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું.
Views: 170
0 0

Share with:

Read Time:38 Second
સ્મૃતિદિવસ મશાલ રેલી આયોજન વિશે પૂર્વધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું.

જેમાં જીલ્લા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા ના અધ્યક્ષ સ્થાને ઉના શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી વિનોદભાઈ બાંભણીયા,

ઉના તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ બાંભણીયા, નગરસેવક ધીરુભાઈ છગ,ઉના શહેર યુવામોરચા મહામંત્રીશ્રી યુવામોરચાના ઉપપ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સાથે કાર્યક્રમ અંતર્ગત ઇન્ચાર્જ નીમવામાં આવ્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: