September 30, 2022

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ
Views: 145
0 0

Share with:


Read Time:1 Minute, 32 Second
સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ


—–
*કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત*

      *ગીર સોમનાથ તા. -૧૬,*  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે.
      આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પોનો માધ્યમથી પ્લાસ્ટિક મુક્ત ભારત, વેકસીનેશન અભિયાન, કોરોના સામે જાગૃતિ, સહિતના સામાજિક જાગૃતિના સંદેશ આપવામાં આવ્યાં છે. સાથે જ સૈન્ય દિવસની ઉજવણી પર વીર સૈનિકો અને સરદાર પટેલના પણ રેતશિલ્પનું નિર્માણ કરાયું હતું.
      ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી,ગીર સોમનાથ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.                              ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦             

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: