વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ભાડાના મકાન માં રહેતા મહેશભાઈ લાલવાણી તેમજ મહેશભાઈ લાલવાણી તેમના પરિવાર સાથે પ્રાતિજ ગામના ગણેશ સ્ટ્રીટમાં રહેતા જે મકાન મૂળ ગણેશ મંદિરના ટ્રસ્ટ નું હતું
જેમનું મહિને પિસ્તાલીસ રૂપિયા ભાડું ભારત ને છેલ્લા પચાસ વર્ષથી લાલવાણી પરિવાર રહેતા અને સમય વીતતા એ દિવસ લાલવાણી પરિવાર નું નસીબ નું પાંદડું ફરયુને આજ બન્ને ભાઈને પોતાની માલિક ના બે મકાન તેમાં ઘરના ઘર પણ થયા.તેમના માતાના પેરણા થી વર્ષોથી રહેતા ભાડાના મકાન મૂળ માલિક ને સોંપ્યું સાથે પાંચ વર્ષનું ભાડું પણ આપી ને આજના આ જમાનાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જેવા છે હજુ માનવતા મેર્યુ નથી આજ પણ સત્યના માર્ગે ચાલવા વાળા ની કમી નથી બસ કમી છે.તો ફક્ત સત્યના માર્ગે ચાલવા વાળાની જ છે…
સાબર કાંઠા જિલ્લાના પ્રાતિજ ગામમાં પચાસ વર્ષ થી ભાડાના મકાનમાં રહેતા દંપતીએ ભાડાના મકાન મૂળ માલિક ને સોંપી ઉત્તમ ઉદાહરણ આપ્યું
વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ગામમાં છેલ્લા પચાસ વર્ષથી ભાડાના મકાન માં રહેતા મહેશભાઈ લાલવાણી તેમજ મહેશભાઈ લાલવાણી તેમના પરિવાર સાથે પ્રાતિજ ગામના ગણેશ સ્ટ્રીટમાં રહેતા જે મકાન મૂળ ગણેશ મંદિરના ટ્રસ્ટ નું હતું જેમનું મહિને પિસ્તાલીસ રૂપિયા ભાડું ભારત ને છેલ્લા પચાસ વર્ષથી લાલવાણી પરિવાર રહેતા અને સમય વીતતા એ દિવસ લાલવાણી પરિવાર નું નસીબ નું પાંદડું ફરયુને આજ બન્ને ભાઈને પોતાની માલિક ના બે મકાન તેમાં ઘરના ઘર પણ થયા.તેમના માતાના પેરણા થી વર્ષોથી રહેતા ભાડાના મકાન મૂળ માલિક ને સોંપ્યું સાથે પાંચ વર્ષનું ભાડું પણ આપી ને આજના આ જમાનાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જેવા છે હજુ માનવતા મેર્યુ નથી આજ પણ સત્યના માર્ગે ચાલવા વાળા ની કમી નથી બસ કમી છે.તો ફક્ત સત્યના માર્ગે ચાલવા વાળાની જ છે…
Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ