February 23, 2024

સગીરાની છેડતી:ગીરગઢડાના યુવકે પાણી ભરવા ગયેલી 12 વર્ષની સગીરવયની બાળાનો હાથ પકડી છેડતી કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ

સગીરાની છેડતી:ગીરગઢડાના યુવકે પાણી ભરવા ગયેલી 12 વર્ષની સગીરવયની બાળાનો હાથ પકડી છેડતી કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ
Views: 2388
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 5 Second
સગીરાની છેડતી:ગીરગઢડાના યુવકે પાણી ભરવા ગયેલી 12 વર્ષની સગીરવયની બાળાનો હાથ પકડી છેડતી કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ

ગીરગઢડામાં રહેતા સગીરવયના યુવકે પોતાના ઘરે પાસે પાણી ભરવા આવેલી સગીર બાળાની છેડતી કરી હતી. આ અંગે કિશોરીની માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડામાં રહેતો 17 વર્ષીય સગીરવયના યુવકે પોતાના ઘર નજીકમાં રહેતી 12 વર્ષની સગીરવયની બાળા વાસણ લઈ પાણી ભરવા યુવકના ઘર પાસે ગયેલી હતી. એ દરમિયાન યુવકએ સગીર કિશોરીનો હાથ પકડી છેડતી કરી હતી. આ બાબતે સગીરાએ આ વાત પોતાની માતાને કરતા ચોંકી ઉઠ્યા હતા. અને આ અંગે તેની માતાએ ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે છેડતી, પોષકો સહીતની કલમ હેઠળ યુવક સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author