Views: 54
0
0

Read Time:52 Second
‘
મહામારીના આ વિકટ સમયમાં ‘સંજીવની સેવા ટ્રસ્ટ’ અને ‘પ્રેસ કલબ ઓફ ઉના’ દ્વારા પ્રજાજનોના હિતાર્થે લોકલમાં કોરોના દર્દીઓ માટે “નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા”નો નિર્ણય કરવામાં આવેલઇ છે જેનો રૂટ ઉના લોકલ હોસ્પિટલ અથવા ગીરગઢડા કોવિડ હોસ્પિટલ સુધી રહેશે જ્યારે જ્યારે એમ્બ્યુલન્સ ઉના હાજર હોય ત્યારે આ સેવાનો લાભ પ્રજાજનોને મળે એવા સેવાના ઉદેશ્ય સાથે ફૂલ નહીંતો ફૂલની પાંખડી રૂપે એક નાનકડો પ્રયાસ…

સંપર્ક
જયેશભાઇ ગોંધીયા- 8000416111
ભવ્યભાઈ પોપટ- 9924121700
હરેશભાઈ ટીલવાણી- 7016344300
સુનિલભાઈ મૂલચંદાણી-9824280541

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ