September 30, 2022

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ – ઉના

શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ – ઉના
Views: 967
2 0

Share with:


Read Time:1 Minute, 27 Second
શ્રી રામજીમંદિર શેરી ગણેશ ઉત્સવ મિત્ર મંડળ – ઉના

છેલ્લા ૩૨ વર્ષ થી શ્રી ગણેશ ઉત્સવ ઉજવાય છે અહી શ્રી રામજીમંદિર શેરી માં…

અહી ગણપતિ બાપા નું એટલું સત છે કે જે લોકો અહી માનતા માને છે એ લોકો ની માનતા અહી પૂર્ણ થાય છે…

બાપા એ જેના ઘરે સંતાન ન હતા એ લોકો ને સંતાન આપી એમની મનોકામના પૂર્ણ કરી છે…

જે બાપા ને સાચા મનથી પ્રાથના કરે છે બાપા એ એમના દુઃખ દૂર કર્યા છે…

કોરોના સમયે જ્યારે ઘણી જગ્યા એ ગણેશ ઉત્સવ બંધ હતા ત્યારે શ્રી રામજીમંદિર શેરી માં બાપા નો ઉત્સવ ચાલુ હતો અને એમના એક ભક્ત ના ઘરે બાપા ને બિરાજમાન કર્યા હતા ને ઉત્સવ ધામ ધુમ થી ઉજવ્યો હતો..

જેટલું લાલ બાગ ના રાજા (મુંબઈ) નું મહત્વ અને સત છે…
એટલું જ અમારા રામજીમંદિર શેરી ના રાજા નું મહત્વ અને સત છે..

અહીં દર વર્ષે ભાદરવા સુદ ૧૧રસ ના દિવસે શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા નું આયોજન રાખે છે..

દુઃખીયો ના દુઃખ દૂર કરે,
નિર્ધન ની મદદ એ આવે,
નિસંતાન ને સંતાન આપે,
અટકેલા કાર્યો પૂર્ણ કરે,
એ શ્રી રામજીમંદિર શેરી ના રાજા…🙏

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: