
ઉના નજીક ગીર મધ્યૅ બિરાજતા શ્રી ટપકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આગામી તારીખ 1 -11- 2022 થી યૉજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન માટે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગુપ્ત પ્રયાગ

વૃદ્ધાશ્રમના પ્રમુખ પૂજ્ય શ્રી વિવેકાનંદ બાપુ તથા ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત વિમળાનંદ બાપુ સહીત ના સંતૉ- મહંતૉ નું ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ,જિલ્લા ભાજપા ના મંત્રી શ્રી રાજુભાઈ ડાભી, ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ જોશી સહિતના આગેવાનોએ પધારેલા સૌ સંતો મહંતોનું સ્વાગત કરી અને આયોજનને ભવ્ય બનાવવા માટેની

ચર્ચામાં ભાગ લીધેલો હતો આ પ્રસંગે ગીરગઢડા ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઈન્ડ.ના હૉદૅદારૉ,વૅપારી ભાઈ ઑ,રાજકીય તૅમજ સામાજિક ક્ષૅત્ર ના આગૅવાનૉ, દરૅક સમાજ ના આગૅવાનૉ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન