October 1, 2022

શહેર યુવા ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

શહેર યુવા ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Views: 125
0 0

Share with:


Read Time:42 Second

શહેર યુવા ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ

શહેર યુવા ભાજપ કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ધરાયું

ઉના શહેર યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જીલ્લા પ્રમુખ હિતેશભાઈ ઓઝા અને પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગર્શન હેઠલ મોદેશ્વર મહાદેવના સાનિધ્યમાં મોહન સુખધામ રોડની સફાઈ કરવામાં આવી હતી જેમાં મહામંત્રી કિરીટભાઈ વાજા, ઉપપ્રમુખ કિશન મકવાણા ,મંત્રી ભોનેશભાઈ તેમજ કા.સભ્ય શૈલેષ સિંગડ સહિત યુવાનો જોડાયા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: