Views: 859
0
0

Read Time:42 Second

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા સંચાલિત સ્વ. ઝવેરચંદ મેઘાણી પબ્લિક લાઈબ્રેરી વેરાવળ ખાતે ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતું ગુજરાત પાક્ષીકનુ જીલ્લા માહિતી વિભાગના સ્ટાફ દ્વારા વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પાક્ષીક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વાંચકો માટે લોકપ્રિય બની ગયું છે

Average Rating
More Stories
ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા
ધોરણ ૬થી ૧૨ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટે યોજાશે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા
વેરાવળના ભીડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સેમીનાર યોજાયો