February 23, 2024

વેરાવળ નગરપાલિકાના હોલમાં સિટી ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન અંગે યોજાઈ મિટિંગ

વેરાવળ નગરપાલિકાના હોલમાં સિટી ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન અંગે યોજાઈ મિટિંગ
Views: 3006
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 4 Second
વેરાવળ નગરપાલિકાના હોલમાં સિટી ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન અંગે યોજાઈ મિટિંગ

 વેરાવળ તાલુકાના નગરપાલિકાના હોલમા તારીખ ૦૫/૦૫/૨૦૨૩ના રોજ CTFI (City task force immunization)ની મિટિંગ યોજવામાં આવેલ. જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો અરૂણ રોય, ,WHOના પ્રતિનિધિશ્રી તેમજ SMO,RMO સિવિલ હોસ્પિટલ વેરાવળ, વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસર તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

આ મિટિંગમાં શહેરના ઈમ્યુનાઈજૅશનમાં ૧૦૦ ટકા સુધી પહોંચવા બાબતે તેમજ શહેરી વિસ્તારના અર્બન હૅલ્થ સૅન્ટરના બાંધકામ અંગે તેમજ મિઝલ્સ આઉટબ્રેક અને ૨૮ મે પૉલીયોના રાઉન્ડ કાર્યકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author