February 23, 2024

વેરાવળ ગિર સોમનાથ માં 13 માં તબક્કા નો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

વેરાવળ ગિર સોમનાથ માં 13 માં તબક્કા નો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
Views: 1514
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 26 Second

દરિદ્રનારાયણની સેવાના સંકલ્પ સાથે આજે ગીરસોમનાથ જિલ્લાના (વેરાવળ ) મુકામે 13 માં તબ્બકા નો ‘ગરીબ કલ્યાણ મેળા’ નું આયોજન રાજકક્ષા ના મંત્રી શ્રી.બ્રેજેશભાઈ મેરજા ના ઉપસ્થિતિ માં થયું આ અવસરે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને તેમને મળવાપાત્ર લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું

માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯ માં શરૂ કરાવેલ ગરીબ સેવાના આ યજ્ઞ અંતર્ગત અત્યાર સુધીમાં ૧૨ તબક્કાઓમાં રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાઓ થકી લાભાર્થીઓને રૂ. ૩૪,૦૦૦ કરોડથી વધુના લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી.માનસિંહભાઈ પરમાર ,જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા,સોમનાથ નગરપાલિકા ના પ્રમુખ શ્રી.પિયુષભાઈ ફોફાંડી, ગીરસોમનાથ જિલ્લા કલેકટર સાહેબ ,એસ.પી સાહેબ ડી.ડી.ઓ સાહેબ પુર્વ ધારાસભ્યો આગેવાનો અને અધિકારી ગણ ,અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

વેરાવળ ગિર સોમનાથ માં 13 માં તબક્કા નો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author