October 1, 2022

વેરાવળ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ

વેરાવળ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ
Views: 191
0 0

Share with:


Read Time:1 Minute, 29 Second

રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા શ્રીમતિ. મણીબેન કોટક હાઇસ્કુલ વેરાવળ ખાતે યોજાઇ હતી.

વેરાવળ ખાતે જિલ્લાકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ

આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.ડી.મકવાણાએ દ્વારા રૂપરેખા આપી કલાકારોને વિજેતા માટે શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત આ જિલ્લાકક્ષાની સ્પર્ધાની સાંસ્કૃતિક, કલા, સાહિત્ય વિભાગની અલગ અલગ ૧૫ કૃતિમાં દરેક તાલુકાના ૧૦૦ થી વધુ કલાકારોએ હાજર રહી પોતાની કૃતિઓ રજુ કરેલ  હતી. જેમાં શિક્ષણ નિરીક્ષકશ્રી નિલેશ અપારનાથી, મણીબેન કોટક હાઇસ્કુલના ટ્રસ્ટીશ્રી ગીરીશભાઇ કારીયા અને નવલભાઇ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: