February 23, 2024

વેરાવળમાં સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુવંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમની ઉજવણી થઈ

વેરાવળમાં સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુવંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમની ઉજવણી થઈ
Views: 28632
0 0
Spread the love

Share with:


Read Time:49 Second

ભારત વિકાસ પરિષદ વેરાવળ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે વેરાવળમાં સરકારી બોયઝ હાઈસ્કૂલ  ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળમાં સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ‘ગુરુવંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમની ઉજવણી થઈ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. તેમજ ગુરુભક્તિ વિશેના વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોડિયાએ કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી વી. બી. ખાંભલા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author