February 23, 2024

વેરાવળના શિક્ષક કોલોની એસટી પિકઅપ સ્ટેન્ડ પર સમયપત્રક બોર્ડની સુવિધા

વેરાવળના શિક્ષક કોલોની એસટી પિકઅપ સ્ટેન્ડ પર સમયપત્રક બોર્ડની સુવિધા
Views: 2509
0 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 14 Second
વેરાવળના શિક્ષક કોલોની એસટી પિકઅપ સ્ટેન્ડ પર સમયપત્રક બોર્ડની સુવિધા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગીય નિયામકશ્રી પરિવહન અધિકારીના માર્ગદર્શન દ્વારા વેરાવળના ડેપો પરથી ઉપડતી એસ.ટી બસોના સમયની માહિતી આપતુ બોર્ડ શિક્ષક કોલોની પીકઅપ સ્ટેન્ડ પર મુકવામાં આવ્યુ છે.

આ બોર્ડ ડો.ડી.કે બારડ, ડો એક્તા બેન બારડના આર્થિક સહયોગથી મુંબઈના રાજેશ્રી મીનાંબેન, પંજાબી મીના નગી, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર, સ્વ.સોની પૂનમ બેન અને સ્વ.સોની અરવિંદ ભાઈ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમિતિના પાયલબેન આનંદભાઈ પારેખ, એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ ડેપો મેનેજરશ્રી ડી .આર.મેસવાણીયાના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ એક્સપ્રેસ અને લોકલ એસ.ટી બસો ના સમયની માહિતી આપતુ બોર્ડ શિક્ષક કોલોની પીકઅપ સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author