આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પ્રખન્ડ સંમેલન નું આયોજન કરવા માં આવ્યું હતું…ખુબજ વિશાલ સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા…આ સંમેલન માં તા ૧૯/૩/૨૦૨૩ ના રોજ vhp અને બજરંગ દળ દ્વવારા ભવ્ય ત્રિસુલ દીક્ષા નો કાર્યક્રમ અને ભવ્ય ઉત્સવો ઉજવવા બાબત ની યોજના બંનવા માં આવી…આ બેઠક્ માં જિલ્લા કાર્યકારી અધ્યક્ષ રામજીભાઈ પરમાર ,જિલ્લા સહ મંત્રી નીપુલભાઈ શાહ,જિલ્લા સંયોજક પાર્થ રૂપારેલ,પ્રખન્ડ પ્રમુખ યશવંતભાઈ બાંભણીયા પ્રખંડ સંયોજક ભાવેશ સાંખટ ,નગર પ્રમુખ જયેશ આહીર, નગર સંયોજક રવી બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા..આ બેઠક નું સંચાલન નીપુલભાઈ શાહ દ્વારા કરવા માં આવ્યું હતું.જય શ્રી રામ
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન