October 1, 2022

વાજડી ગામે આવેલ હયાત તળાવને ઉંડુ ઉતારવા માટેની કામગીરીનું ખાત મુર્હૂત જીલ્લા ભાજપા ઉપપ્રમુખ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પ્રકાશ ટાંક

વાજડી ગામે આવેલ હયાત તળાવને ઉંડુ ઉતારવા માટેની કામગીરીનું ખાત મુર્હૂત જીલ્લા ભાજપા ઉપપ્રમુખ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પ્રકાશ ટાંક
Views: 195
0 0

Share with:

Read Time:1 Minute, 9 Second
વાજડી ગામે આવેલ હયાત તળાવને ઉંડુ ઉતારવા માટેની કામગીરીનું ખાત મુર્હૂત જીલ્લા ભાજપા ઉપપ્રમુખ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પ્રકાશ ટાંક

ઉના તાલુકાના વાજડી ગામે આવેલ હયાત તળાવને ઉંડુ ઉતારવા માટેની કામગીરીનું ખાત મુર્હૂત જીલ્લા ભાજપા ઉપપ્રમુખ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી પ્રકાશ ટાંક, ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી અજીતભાઇ ડાંગોદરા, ગામના યુવા અગ્રણી શ્રી મહેશ હડિયા, શ્રી ભુપતભાઈ ડાંગોદરા, શ્રી વિજાનંદભાઇ નંદવાણાં ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ. આ ગામના ખેડૂતો આ તળાવ માંથી સ્વખર્ચે માટી ઉપાડી અને તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરશે. તળાવ ઉંડુ ઉતારવા થી જળ સંગ્રહ થશે અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી નું સ્તર ઊંચા આવશે.

ચાલો આપણે સૌ સાથે મળીને પોત પોતાના ગામ, વતનમાં આવી રીતે લોકભાગદારીથી જળ સંચય નું કામ કરી વરસાદી પાણીને દરિયામાં વહી જતું રોકીએ.પ્રકાશ ટાંક,
સર્વ જીવ, વન,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: