October 1, 2022

વડોદરામાં રાધે ફાઉન્ડેશન દ્વારા ઉકાળો, માસ્ક તેમજ હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

વડોદરામાં રાધે ફાઉન્ડેશન દ્વારા ઉકાળો, માસ્ક તેમજ હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
Views: 205
0 0

Share with:


Read Time:1 Minute, 40 Second

વડોદરામાં રાધે ફાઉન્ડેશન દ્વારા ઉકાળો, માસ્ક તેમજ હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

ઉના (અબ્દુલભાઈ ઘાંચી દ્વારા)

વડોદરામાં રાધે ફાઉન્ડેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલ લાલ કોર્ટ પાસે આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક તેમજ હોમિયોપેથિક દવાઓ નું નિઃશુલ્ક વિતરણ નું આયોજન કરવામાં આવેલ હતું
શહેરના નગરજનો ની સુખાકારી માટે પહેલું સુખ તે જાતે નર્યા સાથે સંસ્થા નો ઉદ્દેશ સેવા પરમો ધર્મ ને સાથે લઈને યોજાયો હતો જે પ્રસંગે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ ચોકસી તથા ઉપપ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ ઠાકોર તેમજ ખજાનચી સચિન ભાઈ મહાજન તથા સંસ્થાના કમિટી સભ્યો શ્રી વિપુલભાઈ શાહ શ્રીમતી મયુરીબેન મકવાણા તથા શ્રીમતી વૈશાલીબેન શાહ તથા શ્રી રાહુલભાઈ સોની તેમજ ભરતભાઈ સોની તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ સુનિતાબેન માછી તથા રાજુભાઈ વસાવા તેમજ વિવિધ સભ્યોના સાથ સહકારથી યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના નગરજનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

રાધે ફાઉન્ડેશન દ્વારા ઉકાળો, માસ્ક તેમજ હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: