Views: 50





Read Time:58 Second
આજરોજ ઉના શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “દીર્ઘાયુ “માટે ગાયત્રી મંદિર ગાયત્રી પરિવાર દ્વારા હવન નું આયોજન કરવામાં આવ્યું



હતું જેમાં મહિલા પ્રમુખશ્રી જયશ્રીબેન ભેસાણીયા,મહામંત્રી કુંજન બેન સોલંકી,મંત્રી લક્ષમીબેન બાંભણિયા જિલ્લા મંત્રીશ્રી રાજુભાઈ ડાભી નગરપાલિકા ઉપપ્રમુખશ્રી ચંદ્રેશભાઈ જોશી યુવા ભાજપ પ્રમુખશ્રી વિનોદ બાંભણીયા મહામંત્રીશ્રી કિરીટભાઈ વાજા,

ભાવિન કાનાબાર,કારોબારી સભ્ય ભોનેશભાઈ તેમજ મહિલા મોરચાના પદ અધિકારીઓ સહિત ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ