September 30, 2022

લક્ષ્ય ફાઉન્ડેશનનાં એમ.ડી.શ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત” દ્વારા આ લોકડાઉન (૩૦/૦૪/૨૧) ચાલે ત્યાં સુધી અન્નદાનનું સેવાકાર્ય

લક્ષ્ય ફાઉન્ડેશનનાં એમ.ડી.શ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત” દ્વારા આ લોકડાઉન (૩૦/૦૪/૨૧) ચાલે ત્યાં સુધી અન્નદાનનું સેવાકાર્ય
Views: 193
0 0

Share with:


Read Time:1 Minute, 57 Second

🙏મહાદેવ હર🙏

શાસ્ત્રી શ્રી રમેશભાઈ દીક્ષિત
ઊના નાં
માર્ગદર્શન હેઠળ

     👏🏻  "સેવા પરમોધર્મ"  👏🏻
🙏 *અન્નદાન મહાદાન* 🙏
           વિશ્વભરમાં કોરોના વાઇરસની  મહામારી ફેલાયેલ છે ત્યારે "લક્ષ્ય ફાઉન્ડેશનનાં એમ.ડી.શ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત" દ્વારા આ લોકડાઉન (૩૦/૦૪/૨૧) ચાલે ત્યાં સુધી અન્નદાનનું સેવાકાર્ય તા.૧૯/૦૪/૨૧,સોમવાર "ચૈત્રી સાતમ"ના શુભ દિવસથી ઊના શહેરમાં કોરોના ની સારવાર માટે રહેલ દર્દીઓના પરિવાર તથા આઇસોલેશન રહેલ પરિવારોને દરરોજ બપોરે ૧૦૦ તથા સાંજે ૧૦૦ એમ કુલ ૨૦૦ વ્યક્તિઓનું ભોજન બનાવીને બપોરે તથા રાત્રે બને ટાઈમ *નિઃશુલ્ક* ભોજન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવશે અને જેમ જરૂર પડે તે મુજબ વધારે વ્યક્તિઓને પણ ભોજન આપવા માટે અમો સંકલ્પબધ છે.

🙏 ખાસ નોંધ 🙏

આપના ભોજન માટે નીચે આપેલ નંબર પર જે તે વ્યક્તિએ બપોરના ભોજનની સંખ્યા,સરનામાંની વિગતો સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં જાણ કરવાની રહેશે તેમજ રાત્રીના ભોજનની સંખ્યા ભોજનની સંખ્યા,સરનામાંની વિગતો બપોરે ૪:૦૦ વાગ્યા સુધીમાં લખાવી આપવાની રહેશે
: સંપર્ક સૂત્રો :
શ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત-૯૯૭૮૪૫૦૫૦૦
શ્રી ભરતભાઈ જાની – ૯૭૨૩૭૯૭૮૮૩
શ્રી અશ્વિનભાઈ ડાભી – ૯૯૯૮૨ ૬૨૪૦૦
શ્રી મનીષભાઈ દવે – ૯૮૨૪૫૬૮૧૮૦
શ્રી ચિરાગભાઈ દીક્ષિત – ૮૨૦૦૨૮૫૮૨૨
શ્રી કપિલભાઈ જાની – ૯૫૫૮૭૮૩૪૪૦
શ્રી શૈલેષ એલ.બાંભણીયા – ૯૧૩૭૧૦૧૦૯૦
(કોઈ પણ વ્યક્તિ આ સેવા કાર્યમાં જોડાઈ શકે છે.)

લક્ષ્ય ફાઉન્ડેશનનાં એમ.ડી.શ્રી ધ્રુવ રમેશભાઈ દીક્ષિત” દ્વારા આ લોકડાઉન (૩૦/૦૪/૨૧) ચાલે ત્યાં સુધી અન્નદાનનું સેવાકાર્ય
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: