
લક્ષ્ય ફાઉન્ડેશન – ઊના દ્વારા ગત તા.૦૮/૧૦/૨૩,રવિવાર ના રોજ ઉનાના રૂદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રી – ૨૦૨૩ નું એક ભવ્ય અને સુંદર ઇનામોની વણઝાર સાથે આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ૯૩ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાળુભાઇ સી.રાઠોડ, ઊના નગર પાલિકાના પ્રથમ નાગરિક શ્રી પરેશભાઈ બાંભણિયા,જિલ્લા પંચાયત શિક્ષણ

સમિતિના ચેરમેનશ્રી પ્રકાશભાઈ ટાંક, ગીર સોમનાથ જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષશ્રી રાજુભાઇ ડાભી, ઉના શહેર ભાજપ અધ્યક્ષ શ્રી મિતેશભાઈ શાહ,ઊના નગર પાલિકા શાસક પક્ષના નેતાશ્રી રાજુભાઈ ગૌસ્વામી,નગર સેવક શ્રી વિજયભાઈ કે.રાઠોડ,શ્રી ચંદ્રેશભાઇ જોશી (રાધે),શ્રી બાબુભાઈ ડાભી, મહિલા મોરચાના સદસ્યો, ઊના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી

વિજયભાઈ જોશી,ઊના પીપલ્સ બેંકના જનરલ મેનેજર શ્રી મીનાક્ષીબેન ધોળકિયા,એડવોકેટ શ્રી ભવ્યાભાઈ પોપટ,બંસીધર સ્ટુડિયો શ્રી કિશોરભાઈ લાખનોત્રા,રામસીભાઈ વાળા,રાજ ગરબા ક્લાસિસ, બ્લેઝ ગ્રુપ,સિદ્ધિ વિનાયક ગરબા ક્લાસિસ,શ્રીજી ગરબા ક્લાસિસ ની હાજરીમાં ખેલૈયાઓ ગરબે જુમી માં આદ્યાશક્તિ ના સ્વાગત કર્યું અને ગત તા.૨૪/૦૯/૨૩ ના રોજ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભાવો ને હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી