September 30, 2022

રાજુલામાં મીરા બા એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલયનું ભુમિ પુજન પરસોતમ સોલંકી હસ્તે કરાયું

રાજુલામાં મીરા બા એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલયનું ભુમિ પુજન પરસોતમ સોલંકી હસ્તે કરાયું
Views: 1890
0 0

Share with:


Read Time:52 Second

રાજુલા શહેરમાં આજરોજ કોળી સમાજનું સંમેલન યોજાયું

હતું જેમાં કુમાર છાત્રાલય નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સહિતના ધારાસભ્યો સંસદસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

રાજુલામાં મીરા બા એજ્યુકેશન ટ્રસ્ટ કુમાર છાત્રાલયનું ભુમિ પુજન પરસોતમ સોલંકી હસ્તે કરાયું

આ તકે જૂનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા ગુજરાત સરકારના મંત્રી આરસી મકવાણા આર.કે ભાઈ પીએમ સહિતના પોલીસ સમાજના ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્યો સંસદસભ્યો અને આગેવાનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Post Author

jaybarad0508

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: