Views: 2740
0
0

Read Time:34 Second

બ્રેક
ગીર સોમનાથ
ગીરગઢડા ના રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના શખ્સો ડ્રોન ઉડાવતા .વન વિભાગ એ ઝડપી પાડીયા ….
ગેરકાનુની જંગલ માં પ્રવેશ કરી વન્ય પ્રાણીઓ ને રજાડવા અને ડ્રોન ઉડાવી સિંહ દર્શન કર્યા ના ગુનાહ માં
વન વિભાગ દ્વારા અમદાવાદ ના 6 શખ્સો ને ઝડપી પાડી 2લાખ 10 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો
મનુ કવાડ ગીર ગઢડા

Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી