February 23, 2024

યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા યોજાય

યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા યોજાય
Views: 23808
2 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 55 Second

યુવા ભાજપ ઉના દ્વારા સુશાસન સપ્તાહના સમાપન દિવસે સમગ્ર ગુજરાતના જીલ્લા/મહાનગરમાં વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા નું આયોજનના ભાગરૂપે યુવા ભાજપ ઉના મંડલ યાત્રાનું આયોજન જીલ્લા અધ્યક્ષ માનસિંગભાઈ પરમાર અને જીલ્લા યુવા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા તેમજ પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડના માર્ગર્શન હેઠળ ઉના શહેરમાં કરવામાં આવ્યું હતું જે નગરપાલિકા ભવનથી 80 ફૂટ રોડ,મામલદાર કચેરી,ટાવર ચોક, નવનિર્મિત ટાઉન હોલ ખાતે તમામ સંગઠન કાર્યકરો ધ્વજ સાથે પાર્ટી સિમ્બોલ રાખી બાઈક રેલી યોજી હતી જે ભાજપ કાર્યાલય ખાતે સમાપન કરવામાં આવી હતી જેમાં યુવા મોરચા સંગઠન,કારોબારી સહિત નગર પાલિકા સભ્ય તાલુકા મોરચાના કાર્યકર સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ વંદે માતરમ્ ભારત માતા કી જય ના નારા સાથે પાંચ કિલોમીટર જેટલી યાત્રા યોજવામાં આવી હતી

જેમાં જીલ્લા અધ્યક્ષ હિતેશભાઈ ઓઝા,યુવા શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,તાલુકા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મહામંત્રી કિરીટભાઈ વાજા,મહામંત્રી હનુભાઈ ગોહિલ,નગરપાલિકા સભ્ય પરેશભાઈ,બાબુભાઈ ડાભી,ઉપ પ્રમુખ ચંદ્રેશ જોશી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારના આઠ વર્ષ સુશાસન વિષે પ્લે કાર્ડ સાથે લોકોને માર્ગર્શન આપ્યું હતું

યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક તીરંગા યાત્રા યોજાય

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author