October 1, 2022

યુવા ભાજપ ઉના શહેર/તાલુકા સંયુક્ત કાર્યશાળા યોજાય.

યુવા ભાજપ ઉના શહેર/તાલુકા સંયુક્ત કાર્યશાળા યોજાય.
Views: 186
0 0

Share with:


Read Time:58 Second

આજરોજ

યુવા ભાજપ ઉના શહેર/તાલુકા સંયુક્ત કાર્યશાળા યોજાય.

ઉના શહેર/તાલુકા યુવા ભાજપ કાર્યશાળા મળી જેમાં ઉના પૂર્વધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ અને યુવા ભાજપ જિલ્લા પ્રમુખશ્રી હિતેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ યોજાય અને સાથે NaMo app download કરવામાં આવી.

જેમાં ઉના શહેર યુવાભાજપ પ્રમુખશ્રી વિનોદભાઈ બાંભણીયા અને ઉના તાલુકા યુવાભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ બાંભણીયા એ NaMo aap અને twitter અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ આગામી કાર્યક્રમો અંગે કાર્યકર્તા – હોદ્દેદારો ને માહિતી આપી.

આ કાર્યશાળા માં યુવા ભાજપના મહામંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ IT વિભાગ સાથે કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: