તાજેતરમાં મોરબી ખાતે જુલતો પુલ તૂટી પડવાના કારણે નદીનાં પાણીમાં પડી જવાથી મોતને ભેતેલ હિન્દુ મુસ્લિમ સમાજના સદગતો ને ખાંભાના ગાંધી ચોક ખાતે ખાંભા ગામના નાગરિકો દ્વારા પક્ષા પક્ષી છોડી સાર્વજનિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે
સદગતોનાં માનમાં આયોજિત કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખાંભામાં તમામ નગરજનો તેમજ ધારાસભ્ય શ્રી અંબભાઈ ડેર. બાબાભાઈ ખુમાણ. મામલતદાર શ્રીરામ. ટીડીઓ શ્રી ઘોરી.. આનંદ ભટ્ટ પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી.. ભરતભાઈ સખવાળા.વિપુલ શેલડીયા અરવિંદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ
Average Rating
More Stories
રસુલપરા ના જંગલ માં 6 અમદાવાદ ના વન વિભાગ એ ઝડપી પાડીયા
ગીર સોમનાથ જિલ્લાનાં માથાસુરીયા આગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન