September 30, 2022

મોટીમોલીથી-ઉટવાળા રોડનું પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મોટીમોલીથી-ઉટવાળા રોડનું પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ હસ્તે ખાતમુહૂર્ત કરાયું
Views: 2142
0 0

Share with:


Read Time:37 Second

આજરૉજ ગીરગઢડા તાલુકા ના મૉટીમૉલી ગામ થી ઉટવાળા ગામનૅ જૉડતા રૉડ નૅ નવૉ બનાવવા માટૅ ભાજપા ની ગુજરાત સરકાર દ્વારા મંજુર થયૅલ હૉય જૅનુ ખાતમુહૂર્ત ઉના ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મૉટીમૉલી ગામ ના સરપંચશ્રી તથા ગામના આગેવાનો, ભાજપાના કાર્યકરો અનૅ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મોટીમોલીથી-ઉટવાળા રોડનું પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ હસ્તે ખાતમુહૂર્ત કરાયું
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: