October 1, 2022

મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિતે ઉના શહેર યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું

મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિતે ઉના શહેર યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું
Views: 168
0 0

Share with:


Read Time:1 Minute, 1 Second
મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિતે ઉના શહેર યુવા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરાયું

આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ ‘સંવેદના દિવસ’ નિમિત્તે ગિરસોમનાથ યુવા ભાજપ અધ્યક્ષ શ્રી હિતેષભાઇ ઓઝાના માગૅદશૅન હેઠળ દ્વારા ગાયત્રી પ્રજ્ઞા મંદિરે વૃક્ષા-રોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ માં ઉના ગાયત્રી પ્રજ્ઞા પરીવાર, ઉના શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા,પ્રમુખ બક્ષીપંચ મોરચા ઉના શહેરભાજપ શ્રી અશ્વિનભાઈ ડાભી, નગરપાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી, સદસ્ય નગરપાલિકા ઉના શ્રી વિજયભાઇ રાઠોડ,ઉના શહેર યુવા મોરચા મહામંત્રી શ્રી કિરીટભાઈ વાજા અને સમગ્ર ઉના શહેર યુવા મોરચા ભાજપ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: