October 1, 2022

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 65 મોં જન્મદિવસ નિમિત્તે યોજાય સત્યનારાયણની કથા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 65 મોં જન્મદિવસ નિમિત્તે યોજાય સત્યનારાયણની કથા
Views: 181
0 0

Share with:


Read Time:48 Second

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 65 મોં જન્મદિવસ નિમિત્તે યોજાય સત્યનારાયણની કથા
૦૨/૦૮/૨૦૨૧ ને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો 65 મોં જન્મદિવસ હોવાથી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅ ગીર ગઢડા તાલુકા સંયોજક કુમારભાઈ પરમાર તેમજ તેમની ટીમ દ્રારા ગીર ગઢડા ભારતમાતા ના મંદિરે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે ગીર ગઢડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા રહ્યા હતા તેમજ તેમની ટીમ ગીરગઢડા ગામ ના તમામ સમાજ ના આગેવાનો તેમજ ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: