February 23, 2024

માલિકે વાવરડા ગામ રોડમાં અચાનક આગ બુઝાવી, ઝાડીઓ બચાવી.

માલિકે વાવરડા ગામ રોડમાં અચાનક આગ બુઝાવી, ઝાડીઓ બચાવી.
Views: 2921
0 0
Spread the love

Share with:


Read Time:55 Second

ઉનાના વાવરડા ગામે રસ્તા પર આવેલા વાડીનાં સેઢે વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટના કારણે તણખલું પડતા અચાનક આગ લાગતા નાળિયેરીના ઝાડ બળીને ખાખ થઈ જવા પામ્યા છે. જોકે વાડીના માલિકે પાણીની પાઈપથી આગને કાબુમાં લીધી હતી અને કોઈ જાનહાની થવા પામી નથી.

માલિકે વાવરડા ગામ રોડમાં અચાનક આગ બુઝાવી, ઝાડીઓ બચાવી.

આગની જાણ વાડી માલિકને થતા તાત્કાલિક વાડીમાં આવેલા કૂવાની મોટર ચાલું કરી પાણીની પાઇપથી આગ પર મહામુસીબતે કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં વાડમાં ઉગેલા નાના મોટા ઝાડ તેમજ વાડી માલિકની નારિયેળીના ઝાડને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતું આગનું સાચું કારણ જાણી શકાયું નથી.

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author