February 23, 2024

માર્ગદર્શન-પ્રેરણા-પ્રોત્સાહન:ઉનામાં વિદ્યાર્થીનીઓનો યોગ શિબિર તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો; દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો

માર્ગદર્શન-પ્રેરણા-પ્રોત્સાહન:ઉનામાં વિદ્યાર્થીનીઓનો યોગ શિબિર તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો; દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો
Views: 296
1 0
Spread the love

Share with:


Read Time:1 Minute, 4 Second

ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજમાં અનુસૂચિત જાતિની વિદ્યાર્થિની બહેનો માટે ચાર દિવસ સુધી વ્યક્તિત્વ વિકાસ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યક્તિત્વ વિકાસ અને યોગ શિબિરમાં અનુસૂચિત જાતિની દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. જેમાં શિબિરના સમાપન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી મકવાણા ઉપસ્થિત રહી દીકરીઓને યોગ વિશેનું માર્ગદર્શન તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવામાં આવ્યું હતું. આ યોગ શિબિરના કોચ કાજલ મજેઠીયા છે. સમગ્ર શિબિરનું સંચાલન અને માર્ગદર્શન કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર ડો. લલિત બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.

માર્ગદર્શન-પ્રેરણા-પ્રોત્સાહન:ઉનામાં વિદ્યાર્થીનીઓનો યોગ શિબિર તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો; દીકરીઓએ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author