Sorath Ni Dharohar

News Channel of India

મારી દિવાળી સૌની દિવાળી

મારી દિવાળી સૌની દિવાળી
મારી દિવાળી સૌની દિવાળી

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રદેશ સંયોજક શ્રી કૌશલભાઇ દવે અને ગીર સોમનાથ જિલ્લા સંયોજક શ્રી હિતેશભાઈ ઓઝા ના માર્ગદર્શન દ્વારા વસ્ત્રદાન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં ભાઈઓ – બહેનો અને નાના બાળકો ને વિતરણ કર્યું હતું.ઉના વિધાનસભા ના યુવા કેન્દ્ર ના યુવાનો પણ હાજર રહ્યા હતા

આવો, આ દિવાળીમાં આપણે સૌ જરૂરિયાતમંદ બધા સમાજના નાગરિકોને કોઈ પણ રીતે ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરી એક દીપ આશા અને ઉમંગનો પ્રગટાવીએ.


મારી દિવાળી સૌની દિવાળી