October 1, 2022

માનવતા વીજ ગ્રાહકો……

માનવતા વીજ ગ્રાહકો……
Views: 203
0 0

Share with:


Read Time:1 Minute, 46 Second

માનવંતા વીજ ગ્રાહકો

તૌકતે નામના વાવાઝોડા નાં પગલે ગુજરાતમાં તારીખ:17-05-2021 થી 20-05-2021 સુધી ભારે પવન અને વાવાઝોડા તથા ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ ની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવે છે.જેમા વીજ પુરવઠો ખૌરવાવની તમામ સંભાવના છે, જેથી ઉના સિટી સબ ડિવિઝન પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ નાં માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે વીજ લાઇન પર કોઈ પણ જાતના નુકસાની અંગે જેમ કૈ વીજ થાંભલા તુટવાના તથા વીજ લાઇન પર ઝાડ કૈ ઝાડ ની ડાળી પડવાના સમાચાર આપશ્રી ગ્રાહકોને માલુમ પડતાં તાત્કાલિક ઉના સિટી સબ ડિવિઝન નાં ફોલ્ટ સેન્ટર નાં ( ફરીયાદ વિભાગ ) નંબર : 9925216206 અને 02875222214 પર જાણ કરવી તથા સદર સંદેશ ગામનાં તમામ લોકો સુધી પહોચે તેની કૃપા કરીને વ્યવસ્થા કરવી.તેમજ વીજ પુરવઠો ખોરવાય તૌ તેની પુર્વ સ્થાપિત થાય ત્યાં સુધી સાથ સહકાર આપવા તેમજ કોઈ પણ જાતનું વીજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા વિનંતિ.
અમારી પુર્વ તૈયારી અને કર્મ નિષ્ઠા તેમજ આપ શ્રી ગ્રાહકોના સાથ સહકારથી આ સમય સારી રીતે પસાર થઈ જશે.

💫 ઉના સિટી સબ ડિવિઝન ઓફીસ💡
⚡ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પી.જી. વી.સી.એલ.)💡

About Post Author

Hitesh Divecha

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: