ઉના શહેરમાં જ્યાં ત્યાં તંબુ બાંધીને કડકડતી ઠંઠીમાં રહેતા જરૂરીયાતમંદો અને નિરાધાર લોકોને ગૈરક્ષકદળના સેવાભાવી યુવાનો દ્રારા ગરમ ધાબળા, સ્વેટર તેમજ છાલનું વિરતણ કરવામાં આવ્યું હતુ.
ઉના શહેરમાં ભિક્ષાવૃતી કરતા લોકો તેમજ બાવા-સાધુ રાત્રિનાં શિયાળની કડકડતી ઠંડીમાં ઓટલાઓ પર સૂઈ બાળકો સાથે રાત વિતાવતા હોય છે. ત્યારે આવા જરૂરીયાતમંદોને ગૈરક્ષકદળના 25 જેટલા સેવાભાવી યુવાનો દ્વારા વિવિઘ વિસ્તારોમાં જઈ મહિલા-પુરુષોને તેમજ નાના બાળકોને ગરમ વસ્ત્રો, સ્વેટર પહેરાવી સાથે છાલનું વિતરણ કર્યું હતું. આ સાથે યુવાનોએ ઠંડીમાં ગરીબોને મદદ કરી માનવતાનું એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી