મતદાર યાદી સુધારણાં કાર્યક્રમ – 2022 આગામી ચૂંટણી પહેલાં છેલ્લી તક… સમય :- સવારે 10 : 00 થી સાંજના 5 : 00 વાગ્યા સુધી તા. 11-09-2022 ( રવિવાર ) << સ્થળ >> આપ જયાં મત આપવાં જાવ છો ત્યાં આપનાં મતદાન મથકે આપનાં બુથ લેવલ અધિકારી હાજર હશે ત્યાં તમારે તેમને મળવાનું <<<<<<<<>>>>>>>>> મતદાર યાદીમાં નવું જ નામ નોંધાવવાં માટે ફોમઁ નં – ૬ તેનાં માટેનાં પુરાવાં નીચે મુજબ છે : જન્મ તારીખ નો દાખલો અથવાં સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ આધાર કાડઁ લાઈટબીલ અથવાં વેરાબીલ 1 તાજો પાસપોટઁ ફોટો પોતાનાં ઘરનાં વ્યક્તિ નું અથવાં પાડોશી નું ચુંટણી કાડઁ 21 વષઁ થી મોટી ઉંમરની વ્યક્તિ પ્રથમ વખત નવી નોંધણી કરાવવાં માંગતા હોય તેમણે એકરાર પત્ર ભરવાનું તે મતદાન મથકેથી ત્યાંથી મળી રહેશે મતદાન મથકેથી આપને આપેલ રસીદ ખાસ સાચવવી <<<<<<<<>>>>>>>>> નામ કમી કરાવવાં માટે ફોમઁ નં- ૭ તેનાં માટે નાં પુરાવાં નીચે મુજબ જુનાં ચુંટણી કાડઁ ની ઝેરોક્ષ જે સરનામાં નું ચુંટણી કાડઁ કરાવવાનું છે ત્યાંનું લાઈટબીલ અથવાં વેરાબીલ જેનું નામ કમી કરવાનું છે તેનાં બદલે તેનાં ઘરની કોઈપણ બીજી વ્યક્તિ જાય તો તેનું તે જ સરનામાં વાળુ કોઈપણ એક ફોટા વાળુ આઈડીપ્રુફ સાથે લેતું જવાનું રહેશે (જરૂર પડ્યે પંચક્યાસ કરાવવાનું) મતદાન મથકે થી આપને આપેલ રસીદ ખાસ સાચવવી <<<<<<<<>>>>>>>>> નામ માં સુધારો કરવાં માટે ફોમઁ નં – ૮ તેના માટે નાં પુરાવાં નીચે મુજબ છે : જુનું ચુંટણી કાડઁ 1 તાજો પાસપોટઁ ફોટો જે તે સુધારો કરવાનો હોય તેની સાચી વિગત ધરાવતો પુરાવો જેમ કે { નામ, અટક, જન્મ તારીખ, સરનામું, પિતા, પતિ, સ્ત્રી, પુરૂષ} લગ્ન નોંધણી નો પુરાવો (મેરેજસટીૅ) પતિના નામનો પુરાવો મતદાન મથકેથી આપને આપેલ રસીદ ખાસ સાચવવી <<<<<<<<>>>>>>>> સ્થળ બદલવાં માટે ફોમઁ નં- ૮ ક તેનાં માટે નાં પુરાવાં નીચે મુજબ છે : એ સોસાયટી માં એ જ ભાગ માં સ્થળાંતર કરવાનું હોય (દા.ત. મકાન નં 1 માં રહેતા હોવ અને હવે મકાન નં 9 નાં સરનામા નું ચુંટણી કાડઁ કરવાનું હોય તો જ 8 ક ફોમઁ ભરવાનું ) લાઈટબીલ અથવાં વેરાબીલ આધાર કાડઁ ચુંટણી કાડઁ મતદાન મથકેથી આપને આપેલ રસીદ ખાસ સાચવવી આપનું / આપનાં પરીવારનાં કોઈપણ સદસ્યનું આપનાં કોઈપણ સગા-સ્નેહીઓ કે મિત્રોને તેમજ આપની સોસાયટી કે મહોલ્લાંનાં દરેક વ્યક્ત ને જાણ કરો મતદાર યાદી સુધારણાં કાર્યક્રમનો આપની અનુકુળતાં એ લાભ લેવા વિનંતી છે. મતદાર યાદી માં આપનું નામ ચેક કરવાં માટેની લીંક…. HELP LINE NUMBER : 1950 તમારા મિત્રો સબંધીઓને ખાસ જાણ કરજો.
Average Rating
More Stories
ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી
કોડીનાર નગરપાલિકા દ્વારા રસ્તાની દીવાલો પર દોરાયા સ્વચ્છતાનો સંદેશ આપતા ભિંતચિત્રો
૧૫થી વધુ વિવિધ સ્ટોલમાંથી ખેડૂતોએ મેળવી ‘શ્રીઅન્ન’ (મિલેટ્સ) પાક તેમજ પ્રાકૃતિક ખેતી વિષે માહિતી