September 30, 2022

ભેભા ગામે શાળાના બાળકોને ભેટ આપી પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.

ભેભા ગામે શાળાના બાળકોને ભેટ આપી પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.
Views: 20280
2 1

Share with:


Read Time:1 Minute, 45 Second

ઊના તાલુકાના ભેભા ગામ માં ઉના તાલુકા પ્રાંત અધિકારી શ્રી રાવલ સાહેબ .જિલ્લા બાંધકામ સમિતિ ના ચેરમેન રૂડાભાઇ .તાલુકા પંચાયત સદસ્ય બાલુભાઈ બાંભણિયા.તેમજ સી આર સી બારડ સાહેબ.ના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ 2022 ઉજવવામાં આવ્યો

જેમાં બાળકો ને ભેટ.અને કીટ તેમજ આંગણ વાડી ના બાળકો ને અને શાળા માં પ્રવેશ પામતા 35 બાળકો ને પ્રવેશ આપ્યો અને બાળકો ને અને ગામ.લોકો ને શિક્ષણ નું મહત્વ સમજાવ્યું તેમજ ગામના પિતા વગર ની દીકરી અને દીકરા ને વિના મૂલ્યે શાળા .ડ્રેસ અને શાળા સ્ટેશનરી રાઠોડ કિશોરસિંહ જેમુભા દ્વારા આપવામાં આવી.શાળા માં પ્રવેશ પામતા બાળકો ને તમામ ને શિક્ષણ કીટ શાળા એસ એમ સી દ્વારા તમામ.બાળકો ને આપવામાં આવી.

કાર્યક્રમ માં અંતેરાવલ સાહેબ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને શાળા ના પરિસર ની મુલાકાત અને ગામ લોકો અને એસ એમ સી ના સભ્યો સાથે સંવાદ યોજ્યો અને પ્રશ્નો સાંભળ્યા.અને પ્રશ્નો નું નિવારણ વેલી તકે થશે એવી ખાતરી પણ આપી .પ્રાંત સાહેબે શાળામાં ચાલતી પર્યાવરણ ને લગતી અને શાળા પર્યાવરણ ને નિહાળી ને શાળા ના શિક્ષકો અને બાળકો તેમજ ગામ લોકો ને અભિનન્દન આપ્યા.

ભેભા ગામે શાળાના બાળકોને ભેટ આપી પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો.
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: