February 23, 2024

ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ઉના શહૅર

ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ઉના શહૅર
Views: 2682
1 0
Spread the love

Share with:


Read Time:59 Second

આગામી સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ઉના શહૅર તાલુકા તા.૨૦/૧૦/૨૨ નૅ ગુરૂવાર ના રૉજ પધારનાર હૉય ઍ સંદર્ભ માં ઉના શહેર અને ગ્રામ્ય મંડળ બેઠક લીધી અને જરૂરી ગૌરવ યાત્રા અંગે માર્ગદર્શન ઉના ના પ્રભારી શ્રી મહૅશભાઈ વાળા દ્વારા આપવામાં આવ્યું આ તકે ઉનાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ, જીલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિશાલભાઈ વૉરા, જીલ્લા ભાજપના યુવા મોરચા ના પ્રમુખ શ્રી હિતૅષભાઈ ઑઝા તથા જી પં.તા.પં.તથા નગરપાલિકા ના સદસ્યશ્રી ઑ ઉના શહેર અને ગ્રામ્ય ભાજપ ના અપેક્ષિત પદાધિકારી ઉપસ્થિત રહ્યા

ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા ઉના શહૅર

About Post Author

Jaydeep Barad

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with:


About Author