ગુજરાત ભાજપના યશસ્વી અધ્યક્ષ, નવસારી ના લોકપ્રિય સાંસદ અને પેજ સમિતિ ના પ્રણેતા મા.શ્રી સી આર. પાટીલજી ના જન્મ દિવસ નિમિત્તે પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના માર્ગદર્શન હૅઠળ

ઉના શહૅર ભાજપા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડાભી દ્વારા તેમની ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ ની પ્રાર્થના માટે શ્રી ગાયત્રી મંદિર ઉના ખાતે પાટીલસાહૅબ ના

જન્મૉત્સવ ની ઉજવણી તૅમની તસ્વીર સમક્ષ કૅક કાપી દીપ માળા પ્રગટાવી અનૅ માં ગાયત્રી ની મહાઆરતીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગૅ જીલ્લા ભાજપ ના મંત્રી શ્રી રાજુભાઈ ડાભી, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી હિતેશભાઈ ઓઝા,

જીલ્લા ભાજપ બક્ષીપંચ મૉરચાના મહામંત્રી શ્રી મનુભાઈ સૉલંકી,ઉના શહૅર ભાજપા ના પ્રમુખ શ્રી મિતૅષભાઈ શાહ,શહૅર યુવા ભાજપાના પ્રમુખ શ્રી વિનૉદભાઈ બાંભણિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી ના પ્રતિનિધિ જૅન્તીભાઈ બાંભણિયા, ઉપપ્રમુખ શ્રી ચંદ્રૅશભાઈ જૉષી,

ન.પા.ના નગરસૅવકૉ સર્વ શ્રી ભૉલુભાઈ રાઠૉડ,અલ્પૅશભાઈ બાંભણિયા,ગીરીશભાઈ પરમાર, બાબુભાઈ ડાભી, ધીરૂભાઇ છગ, હરૅશભાઈ જૉશી,હંસાબેન પાનસુરીયા તથા સંગઠન મૉરચા ના હૉદૅદારૉ કાર્યકરૉ તથા વૅપારી અગ્રણીઑ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગ નૅ દિવ્ય અનૅ સફળ બનાવવા માટૅ શહૅર ભાજપા બક્ષીપંચ મૉરચાના ના તમામ હૉદૅદારૉ ઍ જહૅમત ઉઠાવી હતી.



Average Rating
More Stories
ગીર સોમનાથ જિલ્લામાં સહાયક માહિતી નિયામકની જગ્યા પર શ્રી રવિ ત્રિવેદીની નિમણૂંક
ઊના તાલુકાના ચાર સમાજ સેવકોની શ્રી રામ કૃષ્ણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી તરીકે નિમણુક.
ગુજરાત પ્રણામ દૈનિકના તંત્રી ભાવના શાહના પુત્ર આયુષનો આજે જન્મદિવસ : 16માં વર્ષમાં પ્રવેશ