September 30, 2022

બક્ષીપંચ મોરચા ઉના શહેર ભાજપ દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું

બક્ષીપંચ મોરચા ઉના શહેર ભાજપ દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું
Views: 2072
1 0

Share with:


Read Time:1 Minute, 23 Second

ગીરસોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ પરમાર, પ્રદેશ બક્ષીપંચ મોરચા ભાજપ શ્રી જે.કે ચાવડા સાહેબ અને ગીરસોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી જીવાભાઈ વાળા ના સૂચન થી ઉના મંડળ માં પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ અને ગીરસોમનાથ જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઈ ડાભી ના માર્ગદર્શન હેઠળ આજરોજ બક્ષીપંચ મોરચા ઉના શહેર ભાજપ દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગીરસોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી મનુભાઈ સોલંકી, જિલ્લા કારોબારી સભ્ય શ્રી જનકભાઈ ,જિલ્લા કારોબારી સભ્ય શ્રી વિજયભાઈ, ઉના શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડાભી, શ્રી અનિરુદ્ધભાઈ રાઠોડ, શ્રી દીપકભાઈ શિયાળ , શ્રી અરુણભાઈ ખીચ્ચી ,શ્રી મયુરભાઈ તથા તમામ હોદ્દેદારો અમે કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહ્યા હતા .

બક્ષીપંચ મોરચા ઉના શહેર ભાજપ દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરવામાં આવ્યું
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Share with: